27.1 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

આણંદના ઓડનગરમા મલાવ ભાગોળે “ ગણેશ મહોત્સવ “ની ધામે ધુમે થતી ઉજવણી


આણંદના ઓડનગરમા દરેક જગ્યાએ તથા ઘરોમા  “ગણેશ મહોત્સવ “ની ઉજવણી કરવામા આવી રહી છે. ઓડના સૌ ધર્મપ્રેમી પ્રજાજનો સંપીને  વર્ષોથી ભેગા મળીને આ ઉત્સવ મનાવી રહ્યા છે. દર વર્ષે આનંદ, ઉલ્લાસથી આ ઉત્સવ ઉજવવામાં આવેછે. ગણેશ ચતુર્થીના દિવસે  મલાવ ભાગોળે વાજતે ગાજતે શુભ મૂહઁતમા ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામા આવી હતી . બહુ મોટી સંખ્યામા ભક્તોની હાજરીમા પૂજા, આરતી કરવામા આવી હતી . અન્નકૂટ ધરાવવામા આવ્યો હતો દશ દિવસ ભકિતમય વાતાવરણમા હર્ષ , ઉલ્લાસ પૂર્વક આ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન ગણેશ પોતાના ભક્તો ની દરેક મનોકામના પૂર્ણ કરેછે.—

 

દિલીપભાઈ એસ. પટેલ.-ઓડ-(આણંદ).

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -