અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ત્રિરંગા યાત્રા યોજાઈ હતી શહેરની એન.આર.એ. હાઈસ્કૂલથી યાત્રા પ્રસ્થાન કરાવવામાં આવી હતી હર ઘર ત્રિરંગા અને મારી માટી મારો દેશ અંતગર્ત આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રિરંગા યાત્રામાં ભિલોડા પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી., એનસીસી ક્રેડેટ્સ જોડાયા હતા ત્રિરંગા યાત્રાનું આયોજન માર્ચ પાસ બેન્ડ સાથે કરાયું હતું
ત્રિરંગા યાત્રાનું ઠેરઠેર સ્વાગત કરાયું હતું