આજ રોજ ધ્રોલ તાલુકાના હાડોહાડના વતની ફોજમાં ફરજ બજાવતા જાડેજા રવીન્દ્ર સિંહ હનુભા પંજાબના ભટિડા મુકામે ફરજ દરમિયાન સહીદ થતાં તેના વતન ધ્રોલ તાલુકાના હાડોહાડ મુકામે લય જવામાં આવ્યા હતા અને ત્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે ધોલ શહેરમાં રાજકોટ રોડ પર તેમને આર્મી ની ટ્રક લય જવામાં આવ્યા હતા ધ્રોલમા એક આર્મી મેનાને ધ્રોલ શહેરમાં ખુબ સારી રીતે સન્માન કરવામાં આવીયા હતા તેમજ રોજગાર બંધ રાખીને ખુબ સારો આવકાર આપ્યો હતો આ સાથે નિવૃત્ત આર્મીના જવાનો દ્વારા ખુબ સરસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી