24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

આગામી રથયાત્રાને લઈને બોટાદ એસપી કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠકનું કરાયું આયોજન…


આગામી તારીખ 20 ના રોજ રથયાત્રા હોવાથી ધાર્મિક તહેવાર હોય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ધાર્મિક ભાવના સાથે આ રથયાત્રા નીકળે તેવા હેતુ સાથે બોટાદ એસપી કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. તેમજ આ બેઠકનું આયોજન બોટાદ એસપી કચેરીના ઓડિટોરિયમ હોલમાં  કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બોટાદના તમામ સમાજના અગ્રણીઓ, સાધુ સંતો, વીએચપીના પ્રમુખ, બજરંગ દળના સભ્યો, રાજકીય આગેવાનો, બધા અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફ તથા ગામના નાગરિકો હાજર રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -