આઇઆઈએફએલ ફાઇનાન્સએ બોન્ડ ઇશ્યુ 9% સુધીની યીલ્ડ ઓફર કરી છે જેમાં 1500 કરોડ રૂપિયા સુધી એકત્ર કરવા માટેતેમજ બિઝનેસ વૃદ્ધિ અને મૂડીમાં વધારો કરવાના હેતુથી સુરક્ષિત બોન્ડ્સનો પબ્લિક ઇશ્યૂ ખોલશે.જેમાં રૂ. 1200 કરોડ સુધીના ઓવર-સબ્સ્ક્રિપ્શનને જાળવી રાખવા માટે ગ્રીન-શૂ વિકલ્પ સાથે રૂ.300 કરોડના સિક્યોર્ડ રિડીમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) જારી કરશે.. એનસીડી 24 મહિના, 36 મહિના અને 60 મહિનાના સમયગાળામાં ઉપલબ્ધ છે. તેમજ વ્યાજની ચુકવણીની આવર્તન વાર્ષિક, પાકતી મુદતના આધારે અને 60-મહિનાની મુદત માટે માસિક વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.આઈઆઈએફએલ બોન્ડ્સ રૂ. 1,000 ની ફેસ વેલ્યુ પર જારી કરવામાં આવશે અને તમામ કેટેગરીમાં લઘુત્તમ એપ્લિકેશન સાઇઝ રૂ.10,000 છે. પબ્લિક ઇશ્યૂ 09 જૂન, 2023ના રોજ ખુલશે અને વહેલા બંધ કરવાના વિકલ્પ સાથે 22 જૂન, 2023ના રોજ બંધ થશે જેથી વહેલા તે પહેલાના ધોરણે ફાળવણીકરવામાં આવશે.
આઇઆઈએફએલ ફાઇનાન્સએ બોન્ડ ઇશ્યુ 9% સુધીની યીલ્ડ ઓફરપહેલાના ધોરણે ફાળવણીસાથે કરવામાં આવશે..
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -