ભાવનગર આગામી દિવસોમાં અષાઢી બીજ નિમિતે યોજાનાર રથયાત્રાને લઈને પોલીસ તંત્ર અત્યારથી જ એક્શનમાં આવી ગયું છે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેમજ સુરક્ષા-વ્યવસ્થાના પાસાઓ સારી રીતે ચકાસવા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું આ ડ્રાઈવ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર