અરવલ્લી જિલ્લામાં જિલ્લા પોલીસના 27 એમ.ટી. ડ્રાઇવરોની બદલીનો આદેશ આપવામાં આવ્યો હતો. જેમઆ વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓના પોલીસ એમ.ટી. ડ્રાઇવરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ આ નિર્ણય જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા લેવામાં આવ્યો હતો આ સાથે તમામ એમ.ટી ડ્રાઇવરોને તાત્કાલિત છુટા કરી બદલીના સ્થળે હાજર થવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.
અરવલ્લી પોલીસમાં એમ.ટી. ડ્રાઇવરોની બદલી; જિલ્લા પોલીસના 27 એમ.ટી. ડ્રાઇવરોની બદલીના આદેશ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -