અરવલ્લી ધનસુરા-મોડાસા હાઇવે પર ટ્રક પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો મોડાસાના દલીલપુર પાસે આ ઘટના બની હતી ટ્રક પલટી જતા ડ્રાયવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ડ્રાયવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે ડ્રાયવરના મૃતદેહને બહાર કાઢવા ક્રેનની મદદ લેવાઈ હતી બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી
અરવલ્લી ધનસુરા-મોડાસા હાઇવે પર ટ્રક પલટી ખાઈ જતાં ડ્રાયવરનું મોત નીપજ્યું હતું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -