અરવલ્લી જિલ્લામાં લકુલીશ ધામ કાયાવરોહણ વડોદરા દ્વારા સંચાલિત લકુલીશ યોગશ્રમનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું તેમજ આશ્રમમાં લકુલીશ મહાદેવ ,યજ્ઞશાળા,મૌન કુટિર,ગૌ શાળા,અને સેવક નિવાસ નિર્માણ પામશે. આ સાથે આ આશ્રમનું ભૂમિ પૂજન આશ્રમના મહંત પ્રીતમ મુનિજી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમઆ પૂર્વ મંત્રી હીરાજી ડામોર,પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા આ સાથે આ આશ્રમ દ્વારા વેદ અને ઉપનિષદ ,સનાતન સંસ્કૃતિના સંસ્કાર આવપવામાં આવે છે.