અરવલ્લી જિલ્લાના માલપુરના જેશીંગપુરમાં મકાન ધરાશાયી થયું છે ભારે વરસાદને લીધે કાચું મકાન ધરાશાયી થઈ ગયું હતું આ મકાનમાં રહેતા 5 લોકોને સદનશીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને આબાદ બચાવ થયો હતો મકાનની ઘર વખરીને ભારે નુકશાન થયું હતું ઘટનાને પગલે તંત્ર દોડી ગયું હતું અને કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને લીધે માલપુરના જેશીંગપુરમાં મકાન ધરાશાયી થયું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -