અરવલ્લી જિલ્લામાં જોરદાર વરસાદ વરસ્યો હતો ભિલોડા સુનસર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો ભિલોડા પંથકમાં પડેલા ભારે વરસાદને લઈ ધોધ સંપૂર્ણ જીવંત થયો છે સુનસર ખાતે ધરતી માતાના મંદિર પાસેથી આ ધોધ વહે છે ધોધ સંપૂર્ણ જીવંત થતા સહેલાણીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા હતા દર ચોમાસામાં હજારોની સંખ્યામાં સાહેલાણીઓ ધોધ પર નાહવાની મજા લેવા માટે આવતા હોય છે
અરવલ્લી જિલ્લામાં જોરદાર વરસાદ વરસ્યો હતો ભિલોડા સુનસર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -