અરવલ્લી જિલ્લામાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે જિલ્લાની શાળાઓમાં શિક્ષણ કાર્યની શરૂઆત થઈ ચૂકી છે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે આવકારવામાં આવ્યા હતા પહેલાં દિવસે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો બાળકોના કલરવથી શાળાઓનું વાતાવરણ ગુંજી ઉઠ્યું 9 નવેમ્બર સુધી પહેલું સત્ર ચાલશે