અરવલ્લી જિલ્લામાં પોલીસ અધિકારીઓની આંતરિક બદલીઓનો હુકમ કરવામાં આવ્યો છે ૧ પીઆઇ અને ૧૪ પીએસઆઇની બદલીઓના આદેશ કરવામાં આવ્યો છે માલપુર, સાઠંબા ,આંબલિયારા સહિત પોલીસ સ્ટેશનોના અધિકારીઓની બદલી કરવામાં આવી છે માલપુરમાં એસ. ડી. માડી, આર. બી. રાજપૂતને સાઠંબા પોલીસ સ્ટેશને બદલી કરવામાં આવી છે આંબલિયારા પોલીસ મથકે જે. કે. જેતાવતની બદલી કરવામાં આવી છે વિવિધ પોલીસ મથકોના ફોજદારોની પણ આંતરિક બદલીઓ કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલે બદલીના આદેશ કર્યા છે