અરવલ્લી જિલ્લાના મોડાસામાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું શહેરની કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલથી હાર ઘર તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું માર્ચ બેન્ડ સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી તિરંગા યાત્રામાં રાજયકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર જોડાયા હતા યાત્રામાં જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક, જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ જોડાયા હતા યાત્રામાં શહેરના અગ્રણીઓ, ભાજપના હોદ્દેદારો સહિત વિવિધ સંસ્થાઓના હોદેદારો રહ્યા ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને જિલ્લા પોલીસના અધિકારીઓ અને પોલીસકર્મીઓ જોડાયા હતા તિરંગા યાત્રા યાત્રાનું કોલેજ કેમ્પસ ખાતે સમાપન થયું હતું
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી