અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત સાકરીયા, ઝાલોદર, માથાસુલિયા ગામમાં એક અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઈ હતી. જેથી ફરી એક વાર વરસાદ આવતા ગામના લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતાઓ. તેમજ અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં સામાન્ય ઠંડક પણ પ્રસરી હતી…