અરવલ્લી જિલ્લાના મોડાસામાં ચાલુ કારમાં આગ લાગી હતી સેન્ટ્રો કારમાં અચાનક આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી આગની જાણ મોડાસા ફાયર વિભાગને કરતાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરાઇ હતી માલપુર રોડ તરફ જવાના કેનાલ પરના માર્ગ પર આગનો બનાવ બન્યો હતો આગને લીધે કાર બળીને ખાખ થઈ ગઈ હતી જ્યારે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો
અરવલ્લી જિલ્લાના મોડાસામાં ચાલુ કારમાં આગ લાગી, સદનશીબે કોઈ જાનહાનિ નહીં
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -