અરવલ્લી જિલ્લાના માલપુરના વાતાવરણમાં એકાએક પલટો આવતા માલપુર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો તેમજ નોરતાની પૂર્વ સંધ્યા એ વરસાદ થતાં ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી ત્યારે નવરાત્ર ની તૈયારીઓમાં ભંગ પડતા આયોજકોમાં પણ નિરાશા જોવા મળી હતી આ સાથે ખેતરમાં સોયાબીનના પાકને નુકશાનીની ભીતિ કરવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લાના માલપુરના વાતાવરણમાં એકાએક પલટો આવતા માલપુર અને આસપાસના વિસ્તારમાં વરસ્યો વરસાદ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -