અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ગંભીરપુરા રોડ પર અકસ્માત સર્જાયો હતો કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો કારચાલકે બે બાઇકોને ટક્કર મારી હતી આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા ઘાયલોને સારવાર અર્થે હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોટેજ હોસ્પિટલ ખસેડાયો હતો અકસ્માત અંગે ભિલોડા પોલીસે વધું કાર્યવાહી હાથ ધરી હતી