અરવલ્લી જિલ્લાના ભિલોડા સંકલિત બાળ વિકાસ કચેરી આગળ સરકારી સાહિત્ય સળગાવી નાખવામાં આવ્યું છે કચેરીની સાફ સફાઈ દરમિયાન કર્મચારીઓ દ્વારા સાહિત્ય સળગાવી નાખવામાં આવતા અનેક સવાલ ઉઠવા પામ્યા છે બાળ વિકાસ ગાંધીનગર દ્વારા અપાતા સહિયર ગોષ્ઠિ સહિતના સાહિત્ય સળગાવી દેવાયા છે આ સહિયર ગોષ્ઠી દરેક મુખ્ય સેવિકા અને આંગણવાળી કેન્દ્ર પર એક એક આપવાની હોય છે જાગૃત નાગરિકે વિડીયો સોસીયલ મિડિયામાં વાયરલ કરતા મામલો સામે આવ્યો છે