38.5 C
Ahmedabad
Sunday, June 8, 2025
spot_imgspot_imgspot_img

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની છે. ગામના સરપંચની બિનહરીફ વરણી કરવામાં આવી છે


અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત વિભાજન બાદ તેની પ્રથમ ચૂંટણીમાં જ સમરસ જાહેર થઈ છે આ પંચાયતમાં ભરતભાઈ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે આ પ્રસંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમની હાજરીમાં પંચાયત સમરસ બની હતી અગાઉ કરેલી જાહેરાત મુજબ, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા રૂપનગર પંચાયતને વિકાસના કામો માટે ૧૦ લાખની ગ્રાન્ટ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે. ૯૫૩ મતદારો ધરાવતી આ પંચાયતના સમરસ થવા બદલ ગ્રામજનો દ્વારા ભરતભાઈ પરમાર અને અન્ય સભ્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -