અરવલ્લી જિલ્લાના બાયડના બોરમઠનો ક્રોઝવે આજે પણ ઓવરફ્લો થયો છે આજે પણ બંને તરફના દસ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે ક્રોઝવે પર પાંચ ફૂટથી વધુ પાણી વહી રહ્યા છે દૂધ મંડળીમાં દૂધ માટે દુધની ગાડી આવી શકી ન હતી ખેડૂતો સામે કાંઠે આવેલા ખેતરમાં જય શક્યા ન હતા વિદ્યાર્થીઓ બાયડ ચોઈલા તરફ અભ્યાસ માટે જઇ શકતા નથી બાયડના બોરમઠ ગામે વારાસી નદીમાં બીજા દિવસે પણ પાણીની આવક ચાલુ છે વારાસી નદીમાં આજે 2000 ક્યુસેક પાણીની આવક થવા પામી છે
અરવલ્લી જિલ્લાના બાયડના બોરમઠનો ક્રોઝવે આજે પણ ઓવરફ્લો થયો છે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -