અરવલ્લીના વ્યક્તિનું ખેડા જિલ્લામાં મોત નીપજ્યું છે આંખના પલકારામાં યુવાન ઢળી પડતા મોત થયું છે સારવાર મળે તે પહેલાં જ યુવકનું મોત નીપજ્યું છે કપડવંજમાં પેટ્રોલ પંપ પર ઉભા ઉભા પડી જવાથી મોત નીપજ્યું છે પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવવા ઉભા હતા તે સમયે ઘટના બની હતી હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.