અરવલ્લીમાં ક્ષત્રિય કરણી સેના પરિવાર તાલુકા ઉપાધ્યક્ષની નેમ પ્લેટ વાડી કારમાંથી બાયડ પોલીસે SDM કચેરી સામે હાઇવે રોડ પરથી અંગ્રેજી દારૂ ઝડપાયો હતો. જેમાં બાયડ પોલીસે એક બાયડના ધોમ અને એક વીરપુરના વક્તાપુરના આરોપીને દબોચ્યો હતો તેમજ 48 હજાર દારૂ સહિત 3,63 લાખ નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ સાથે બાયડ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.