અરવલ્લી યાત્રાધામ સમ્લાજી માં જન્માષ્ટમી પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા માં આવી, વહેલી સવાર થી ભક્તો દર્શન કરવા ઉમટ્યા, ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું, વહેલી સવારે 6 વાગ્યા થી મંદિર ખુલ્લું મુકાયું, ભક્તો ની લાંબી કતારો લાગી, જન્માષ્ટમીને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, મંદિર પરિસરને આસોપાલવના પાન, ફૂલો અને રોશનીથી શણગારાયું, જન્માષ્ટમી ના તહેવાર નિમિતે મંદિર ખાતે ખુબજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, આજના દિવસ નિમિતે શામળાજી ખાતે મંદિરે અનેક કાર્યકાર્મો યોજાશે, મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમનોનું આયોજન કરવામાં આવશે, ભક્તો ને કોઈ પણ પ્રકાર ની પરેશાની ના થાય એ માટે ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું.