અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા શહેરના ગોવિંદનગર, આંબલી બજાર વિસ્તારમાં પાણી ભરાયા હતા વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ભારે વરસાદથી માર્ગો પર પણ પાણી ફરી વળ્યાં હતા