અરવલ્લીના ધનસુરાના અંબાસર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે અંબાસરના રહેવાસી દિપક સોલંકી, અજય પરમાર અને સિદ્ધરાજસિંહ સોલંકી નામના યુવકોના મોત થયા છે ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા યુવકોના મોતને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અકસ્માત સર્જીને ડમ્પરનો ચાલક ફરાર થઈ જતા પોલીસે ડમ્પર કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી