અમરેલી બગસરા પંથકમાં સતત બે દિવસથી ભારે વરસાદના લીધે ઠેર ઠેર નદી નાળાઓ છલકાયા છે બગસરાના ખારી ગામે ફૂલજર નદીમાં ભારે પુરથી ચેક ડેમ સતત ચોથી વખત છલકાયો છે ખારી ગામે ઉપરવાસમાં ભારે વરસાદથી સ્થાનિક નદીમાં ભારે પુર આવ્યુ છે ફુલઝર નદી પર બાંધેલ ડેમ સતત ચોથી વખત છલકાતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે ફુલઝર નદીમાં ચેકડેમ છલકાતા ઉનાળામાં પાણીની તંગી નહીં સર્જાય ચેકડેમ સતત ચોથી વખત છલકાતા રમણીય દ્રશ્યો નજરે જોવા મળ્યા છે
અશોક મણવર અમરેલી