અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દુધાતનાં મામલે અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી અને પુર્વ સાંસદ નારાયણભાઈ કાછડીયા સહીતના નેતાઓ વિપુલ દુધાતના સમર્થનમાં આવ્યા છે અમરેલી જીલ્લા કોંગ્રેસના પુર્વ સાંસદ વીરજીભાઇ ઠુંમરની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓ સિવિલ કોડ સંભાળતા નથી તેથી તેને દૂર કરી દેવા જોઈએ અમરેલી જીલ્લો બિહાર અને યુપીની જેમ આગળ વધી રહ્યો છે ક્રાઈમમાં વિપુલ દુધાત જેવા કાર્યકર્તાઓને કામગીરી કરતા હોય ત્યારે પાર્ટીનાં કોઇ બીજા નેતાઓ દ્રારા દબાવવામાં આવે છે