અમરેલી જિલ્લામાં સૌથી દરિયાની કિનારેથી માત્ર અડધો કિલોમીટર દૂર આવેલ ધારાબંદર ગામ હાઈ એલર્ટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે બિપર જોય વાવાઝોડુંની અસ્ત અમરેલી જીલ્લામાં જોવા મળ્યો છે ત્યારે જાફરાબાદના દરીયાથી નજીક છેલ્લું ગામ ધારાબંદર હાઈ એલર્ટ પર હોવાનું સામે આવ્યું છે ત્યારે ધારા બંદર ગામે આશરે 1000 ની વસ્તી ધરાવતા ગામ દરિયા કિનારે હોય સૌવ માછીમારી કરી પેટિયું રળતા સાગર ખેડૂતો રહે છે ધારા બંદર ગામે આમ જોઈએ તો અમરેલી જિલ્લામાં દરિયા કિનારેથી માત્ર અડધો કિલોમીટર દૂર ગામ છે ધારા બંદર ગામે લોકો વસવાટ કરતાં હોવાથી ધારા બંદર હાઈ એલર્ટ પર છે હિલ્લોળા લેતો દરિયો રોદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો હતો ધારા બંદર કિનારે પોલીસ તંત્રનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે આ ધારા બંદર રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકીનું ગામ હોવાનું જાણવા મળ્યું છે
અશોક મણવર અમરેલી