અમરેલી જિલ્લામાં સિંહોની સાથે દીપડાની સંખ્યા પણ વધી રહી છે. સિંહ બાદ હવે દીપડા પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જેના કારણે લોકો માટે જોખમી બની શકે છે. ધારીના આંબરડી સફારી પાર્કમાની ફેન્સિંગ અને કાંટાળા તારની આડશ રાખવામાં આવી છે. તેમ છતાં આ દીપડો બાજુના રોડ ઉપરથી આવી રોડ ક્રોસ કરી છલાંગ મારી પાર્કમાં પ્રવેશ્યો હતો. આ દ્રશ્યો સ્થાનિક વાહન ચાલકે મોબાઈલમાં કેદ કર્યા હતા અને હાલમાં આ દ્રશ્યો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે મહત્વનુ છે કે સમગ્ર રાજ્યમાં દીપડાની ગણતરી 5 તારીખે વનવિભાગ દ્વારા ગણતરી શરૂ થવાની છે.
અમરેલી જિલ્લામાં આંબરડી સફારી પાર્કમાં ફેન્સિંગ કૂદી દીપડો અંદર પ્રવેશ્યો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -