અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર સુડાવડ લુંઘીયામા ધોધમાર વરસાદ પડતાં મુજીયાસર ડેમ ઓવરફ્લો થયો હતો બગસરા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર નદી નાળા છલકાઈ ગયા હતા બગસરાનો જીવાદોરી સમાન મુજીયાસર ડેમ પણ ઓવરફલો થઈ ગયો હતો મુજીયાસર ડેમ ઓવરફલો થતા આજુબાજુના ગામોને ફાયદો થસે સારા વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે
અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં સારા વરસાદથી જીવાદોરી સમાન મુજીયાસર ડેમ ઓવરફલો થઈ ગયો હતો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -