અમરેલી જિલ્લાના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો જાફરાબાદ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અસહય ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતા ગરમીમાં રાહત મળી હતી જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં ધીમા પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો