અમરેલી અને બગસરા ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો બગસરા ગ્રામ્યના લૂંધીયામાં મુશળધાર વરસાદ પડ્યો છે બગસરાના સાપર, સુડાવડ, લૂઘીયા રફાળા ગામ સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અવિરત વરસાદથી જિલ્લાભરમાં ઠંડુગાર વાતાવરણ થઈ ગયું હતું સતત વરસાદથી કપાસ મગફળીના તેલના સહિત પાકોને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે
અશોક મણવર અમરેલી