અમરેલીના મોટા આંકડિયામાં આવેલ ખાણમાં યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં સ્થાનિક ઉપ સરપંચ સહિતના દોડી ગયા હતા અને જાણ કરતાં અમરેલી ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને મોટા આંકડિયાની પાણાખાણમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો મૃતક યુવાન મોટા આંકડીયા ગામનો જ મેહુલ સાદુરભાઈ મકવાણા (ઉ.વ.35) હોવાનું જાણવા મળ્યું છે.
અશોક મણવર અમરેલી