25.2 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

અમરેલીના ખાંભાથી ધારી રોડ પર ઇંગોરાળા ગામ પાસે બોલેરો ગાડી પલ્ટી મારી જતાં 14ને ઇજા


અમરેલીના ખાંભા-ધારી રોડ પર ઇંગોરાળા ગામ પાસે બોલેરો ગાડી પલ્ટી માર હતી .બોલેરો ગાડીમાં 20 જેટલા મુસાફરો સવાર હતા .ધારીના હીરાવા ગામે સગાઈના પ્રસંગમાંથી બોલેરો આવી રહ્યો ત્યારે અચાનક બોલેરો ગાડી એ પલટી મારી જતાં ૧૪ લોકોને ઇજા થઈ હતી .ખાંભા અને સાવરકુંડલા સહિતની ચારથી વધારે 108 ની મદદ લેવાથી તમામ ઇજાગસ્તોને સારવાર અર્થ ધારીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા .

 

અશોક મણવર અમરેલી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -