38.6 C
Ahmedabad
Friday, June 6, 2025
spot_imgspot_imgspot_img

અમદાવાદ બગોદરા ટોલટેક્ષ પર કારનો અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી


 

અમદાવાદ બગોદરા ટોલટેક્ષ પર કારનો અકસ્માત સર્જાયો હતો જેમઆ બે વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી બાવળા તાલુકાના બગોદરા નજીક આવેલ ટોલટેક્સ પર કાર ટકરાતા અકસ્માત સર્જાયો હતો લીમડી તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ટોલ બુથના પિલર સાથે અથડાતા અકસ્માત થયો હતો અકસ્માત સર્જાયા બાદ કાર પલ્ટી ખાઇ જતા બેને ઈજા થઈ હતી આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝાના CCTVમા કેદ થઈ ગઈ હતી બગોદરા 108 દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બગોદરા CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -