37.7 C
Ahmedabad
Sunday, June 8, 2025
spot_imgspot_imgspot_img

અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા


અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા બાવળા કોંગ્રેસ કાર્યકર્તા જીગર ભરવાડ ભાગ્યેશ ભરવાડ અને સંજય રમણભાઈ ઠાકોર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ગેરકાયદેસર ચાલતી ચિકનની દુકાનો પર કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી હતી જેના અનુસંધાને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાવળા શહેરમાં આવેલી 8 દુકાનોમાં રેડ કરી હતી ચકાસણી કરતા કોઈપણ વેપારી પાસે કોઈપણ જાતનું લાયસન્સ મળી આવ્યું ન હતું એક દુકાન પર ફૂડ એન્ડ સેફટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે બીજી દુકાનોને ધંધો બંધ કરવા માટે સૂચના આપવામાં આવી હતી

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -