અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના મેમર ગામે નવી બનવા જઈ રહેલ ઇથેનોલ કેમિકલની ખાનગી કંપનીનો સમસ્ત ગ્રામજનોએ વિરોધ કર્યો છે કે આ કેમિકલની કંપની અમારા ગામની આસપાસ બનવી જોઈએ નહીં તેવો વિરોધ કરવામાં આવી રહ્યો છે ગ્રામજનોએ કહ્યું છે કે આ કેમિકલ તેમના તથા તેમના પરિવાર અને આવનારી પેઢી માટે ખૂબ જ હાનિકારક છે આ ફેક્ટરી અંગે તેનું હિયરિંગ થયું જ નથી. ગ્રામજનોની લાગણી અને માગણી છે કે આ ફેક્ટરી ગામની આસપાસ બનવી જોઈએ નહીં
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના મેમર ગામે કેમિકલ ફેક્ટરીનો વિરોધ કરવામાં આવ્યો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -