અમદાવાદ ગ્રામ્ય ખાતે અલગ-અલગ સ્થળે સિવિલ ડિફેન્સ માટેની તાલીમ આપવામાં આવી હતી ધોળકા અને બાવળા તાલુકાની પ્રાથમિક શાળાના ગામડાઓમાં સિવિલ ડિફેન્સ માટેની તાલીમ આપવામાં આવી હતી 83 જેટલા સ્થળો એ જાગૃતતા માટે સર્તક રહેવા માટે તાલીમ આપવામાં આવી હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભર્યા માહોલમા તાલીમ આપવામાં આવી હતી યુદ્ધની સ્થિતિ સમયે શુ કરવું અને શુ ન કરવું તેની તાલીમ આપવામાં આવી હતી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તાલીમ આપવામાં આવી હતી
અમદાવાદ ગ્રામ્ય ખાતે અલગ-અલગ સ્થળે સિવિલ ડિફેન્સ માટેની તાલીમ આપવામાં આવી હતી
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -