અમદાવાદની હેપ્પીનેસ કંપનીના હેલ્થ કાર્ડનો રાજકોટમાં શુભારંભ થયો છે. જેથી ક્રેડિટ કાર્ડ પર ખિસ્સામાંથી એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર હેલ્થ કાર્ડનો ઉપયોગ કરી હોસ્પિટલના તમામ બિલની ચૂકવણી કર્યા બાદ નિયત સમયમાં આ રૂપિયા ચૂકવી શકાશે. તેમજ આ કાર્ડ સારવાર માટે ક્રેડિટ આપવા સાથે જ દવા અને લેબોરેટરી ચાર્જમાં પણ છૂટનો લાભ આપશે. આ સાથે તમામ પ્રોસેસ માટે આ કંપની દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે
અમદાવાદની હેપ્પીનેસ કંપનીના હેલ્થ કાર્ડનો રાજકોટમાં શુભારંભ…
Previous article
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -