અમદાવાદના વસ્ત્રાલ રિંગરોડ પરના વેદ આકેઁડ મોલના ત્રીજા માળે આગ લગતા ધુમાડો ત્રણેક કિલોમીટર દુર સુધી જોવા મળ્યો હતો જેથી ફાયરની ચારેક ગાડીઓ આગ બુઝાવવા આવી હતી. આ સાથે મોલના સિનેમા હોલ સહિતની સકુંલની દુકાનો અને ઓફિસે થી લોકો જીવ બચાવવા મોલ થી બહાર દોડી આવતા ટ્રાફિક જામ થયો હતો જેથી પોલિસનો કાફલો આવતા ભીડને કાબુમાં આવી હતી આ સાથે શોટઁસકિઁટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવ્યું હતું.
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર