અમદાવાદના બાવળાના નવા બંધાનાર ત્રિમૂર્તિ હોસ્પિટલની અધ્યતન બિલ્ડીંગનું ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત આપણા લોકલાડીલા સાંસદ અને ભારતના ગૃહ અને સહકાર મંત્રી શ્રી માનનીય અમિતભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું તેમજ આ શુભ પ્રસંગે બાવળા સાણંદ વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ પટેલ,દાતાશ્રીઓ, વેપારી એસોસિએશન, ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન,મિલર્સ,ધર્માદા સંસ્થા,, જિલ્લા અને પ્રદેશ ભાજપ સંગઠન,બાવળા ભાજપ સંગઠન તથા નગરપાલિકાના સદસ્યો,, હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સીસ સ્ટાફ તથા ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર