પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગ્યે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ શ્રદ્ધાંજલિ આપવા સ્વચ્છ અભિયાન માટે એક કલાક શ્રમદાન આપવા નાગરિકોને અપીલ કરી છે ત્યારે આજરોજ બગોદરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા તથા બગોદરા હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત સાફ-સફાઈ કરી શ્રમદાન આપી અને બાપુને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર