31 C
Ahmedabad
Saturday, May 17, 2025
spot_imgspot_imgspot_img

અંગદાનથી માનવતા મહેકી:રાજકોટમાં બ્રેઈન ડેડ પુરુષની કિડની, લિવર અને આંખ ગ્રીન કોરિડોરથી અમદાવાદ પહોંચશે, અન્ય 6 વ્યક્તિને મળશે નવજીવન


રાજકોટમાં સિનર્જી હોસ્પિટલમાં 52 વર્ષીય હસમુખભાઈ પરેચાનું બ્રેઈન ડેડથી મૃત્યુ થતાં પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો છે. પરિવારના આ અંગદાનના નિર્ણયમાં 52 વર્ષીય પુરુષનું 2 કિડની, લીવર , સ્કીન અને 2 આંખોનું અંગદાન કરતાં 6 લોકોને નવજીવન મળશે. તમામ અંગ રાજકોટથી ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ મોકલવામાં આવશે. વ્હાલસોયા વ્યક્તિને ગુમાવવાના આઘાતમાં પણ પરિવારે અન્યને મદદરૂપ થવાની ખેલદિલિ બતાવી એક ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -