જ્યારે ખેડૂતને નવા કપાસની જણસ ખેડૂતો વેચવા લય જાય તો પુરતા ભાવ નય મળતા ખેડૂતો ચિન્તાતુર જોવા મળે છે હાલ ભાવ એક મણે કપાસના બારશોથી તેરશો જેટલો જોવા મળ્યો છે ત્યારે ખેડૂતોને એ નથી સમજાતું કે કયા પાકનુ વાવેતર કરવું જાણે ડીએપી ભાવ 1400 આશપાશ રહે છે ત્યારે કપાસના ભાવ બારશો છે ને બિયારણનો ભાવ આશમાને પહોંચી ગયા છે ત્યારે આવા ભાવ મળશે તો દિવશે ને દિવશે ખેતી મોંઘી થશે તો ખેડૂતોને જમીન વેચવા જેવી પરિસ્થિતિ જોવા મળે છે ક્યાં તો ખેડૂતોને આપધાત કરવા જેવી પરિસ્થિતિ જોવા મળે છે તો સરકાર દ્વારા કપાસના ભાવ પર અંકુશ મુકવાની ખેડૂતોની માગ સામે આવી છે અને ભાવ વધારવા જઈએ તો ખેડૂતોનો મુખ્ય પાક કપાસ છે ત્યારે હવે પુરતા ભાવ નય મળતા ખેડૂતોને પોતાના પરિવારનુ ગુજરાન ચલાવતા માટે પોતાના જમીન પર લોન લેવા જેવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે…………
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા ચુડા