28.8 C
Ahmedabad
Monday, June 16, 2025
spot_imgspot_imgspot_img

સ્પોર્ટ્સ એસોશિયન ઓફ વડોદરાના ખાતે યોજાયેલ “સબ જુનિયર ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ 2023″માં રાજકોટના 2 વિધ્યાર્થીઓએ મેળવ્યો સિલ્વરઅને બ્રોન્ઝમેડલ


ગુજરાત સરકાર ના યુવા,સંસ્કૃતિ અને રમતગમત વિભાગ દ્વારા એશિયન કરાટે ફેડરેશન,વર્લ્ડ કરાટે ફેડરેશન અને કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન સંકલિત કરાટે સ્પોર્ટ્સ એસોશિયન ઓફ વડોદરાના યજમાન પદે વડોદરા ખાતે “સબ જુનિયર ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ 2023” નું આયોજન થયેલું હતું.જેમાંરાજકોટની  સનરાઈઝ સ્કૂલ,રેલનગરમાં ધોરણ 2 માં ભણતા સ્નેહલબા વિરેન્દ્રસિંહ પરમાર એ કરાટેની કુમિતે ઇવેન્ટમાં સિલ્વર મેડલ તથા કાતા ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.જ્યારે સ્નેહાબા વિરેન્દ્રસિંહ પરમાર એ કરાટે ની કુમિતે ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવીને તેમના માતા-પિતા,શાળા અને સમગ્ર રાજપૂત પરમાર પરિવાર નું ગૌરવ વધાર્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -