સુરેન્દ્રનગર જીલ્લા વસતડી ગામ ખાતે બ્રિઝ નદીમાં ખાબક્યો હતો વસતડી ગામ ખાતે ઓવરબ્રિજનાની દુર્ધટનામાં વહેતી નદીના પટમાં બ્રિજ તૂટી પડતાં દશ લોકોનો પાણીમાં ગરકાવ થઈ ગ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે હાલ નદીમાં ગરકાવ થયેલા વાહનચાલકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે વસતડી ગામ ખાતે નબળી ગુણવત્તાનો બ્રિજ બનાવ્યો હોવાથી પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા છે પગ પાળા ચાલી ને જતી મહિલાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે પુલ પરથી પસાર થઈ રહેલુ એક ડમ્પર પણ નીચે પટકાયું હતું