સુરેન્દ્રનગર જિલ્લામા અને શહેરમાં માર્ગ અકસ્માત થવાના બનાવોની સંખ્યામા નોધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ બીએડ કોલેજ નજીક સીએનજી રીક્ષાની એક્ષલ અચાનક ભાંગી જતા ધડાકાભેર ડીવાઈડર સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં રીક્ષા ચાલક સહિત ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો તેમજ મેઈન રસ્તા પર અકસ્માત સર્જાતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા જેથી ટ્રાફિક જામના દ્રશ્યો પાંસર્જાયાં હતા. તેમજ અકસ્માતમાં રીક્ષાને પણ મોટા પ્રમાણમાં નુકસાનથાય હોવાનું સામે આવ્યું હતું,.
સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }