સુરતમાં બોપરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે સુરતના મજુરા, ઓલપાડ અને ચોર્યાસીના 42 ગામને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરી છે તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયો છે ગામના લોકોનો એલર્ટ કરાયા છે વાવાઝોડા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે 30 થી 40 કિમિ ની ઝડપે પવન ફૂંકાવવાની શકયતા છે ડુમસ અને સુવાલી બીચ આગલા દિવસે બંધ કરાશે.
રિપોર્ટર ઉદય તન્ના