વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા દરમિયાન ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં ગરીબ પરિવારોને ઘરના ઘરનું સપનું સાકાર કરવાના આવસોતસ્વ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી જેમાં સુરત ખાતે 285.12 કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા 3265 આવાસોના લોકાર્પણ કરાયા હતા નવનિર્મિત આવાસોમાં G+7 માળના કુલ 11 બ્લોક્સ બનાવવામાં આવ્યા છે સુરતની નીપલ પટેલ સાથે વડા પ્રધાન મોદીએ સંવાદ હતો
વડા પ્રધાન સાથે લાઈવ સંવાદ સુરત મહિલા આવાસ લાભાર્થી નીપલ પટેલ ભાવુક થયા હતા અને આંખોમાં ખુશીનાં આશુ આવ્યા થોડીવાર માટે ભાવુક દ્ર્શ્યો સર્જાયા હતા